Back To Login
Shows
Hun Aa Paar Tu Pele Paar | તું બીજી બાજુ, હું બીજી બાજુ | Love Story | Gujrati Podcast
ઇપી 03 - આરવ સાથે મુલાકાત
ઇપી 03 - આરવ સાથે મુલાકાત
10
Episodes
Play all
All Episodes
Comments
ઇપી 01 - કોલેજ એડમિશન
ઇપી 01 - કોલેજ એડમિશન
નિત્યા આર્કિટેક્ટ તરીકેની કારકિર્દી બનાવવાનું સપનું જુએ છે અને તે પુરું કરવા કોલેજમાં એડમિશન લે છે, અને ધીરે ધીરે કોલેજના વાતાવરણમાં પોતે ઢળી જાય છે. કેટલીક ભૂતકાળ ની યાદો વર્તમાન માં વિચાર રૂપે તાજી થાય છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopi...
00:07:05
ઇપી 02 - અભ્યાસ પછીનું જીવન
ઇપી 02 - અભ્યાસ પછીનું જીવન
કોલેજના મિત્રો બ્રિન્દા , અરૂપ , માધવી સાથે ગાળેલો મસ્તી ભર્યો સમય તેમજ બ્રિન્દા અને અરૂપની મિત્રતા પ્રેમ માં પરિણમે છે, તે સંભારણા નિત્યાના વિચારોમાં યાદ સ્વરૂપે આવે છે. સૌ મિત્રો પોતપોતાના જીવનમાં ગોઠવાય જાય છે અને નિત્યા માધવીના પપ્પા ની આર્કિટેક્ટ ફર્મમાં જોડાઈ જાય છે. Stay Updated on our shows ...
00:06:37
ઇપી 03 - આરવ સાથે મુલાકાત
ઇપી 03 - આરવ સાથે મુલાકાત
આર્કિટેક્ટ તરીકે નિત્યા પ્રગતિ કરે છે અને એક રીડેવલપમેન્ટના મળેલા પ્રોજેક્ટ ને લીડ કરતા સમયે તેની મુલાકાત આરવ સાથે થાય છે. કામના કારણે નિત્યાની આરવ સાથેની વારંવાર થતી મુલાકાત એક નવા સંબંધ તરફ આગળ વધે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara...
00:06:28
ઇપી 04 - લાગણીઓનું પ્રેમમાં રૂપાંતરણ
ઇપી 04 - લાગણીઓનું પ્રેમમાં રૂપાંતરણ
નિત્યા અને આરવની રોજબરોજની મુલાકાત અને નિયમિત થતી ટેલિફોનિક વાતો એકબીજા પ્રત્યે નવી લાગણીઓમાં રૂપાંતરિત થાય છે. આરવનો સંઘર્ષ ભર્યો ભૂતકાળ અને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થવા, કારકિર્દીમાં કરેલી સખત મહેનતની જાણ નિત્યાને થતાં, તેનો આરવ પ્રત્યેનો પ્રેમ વધુ પ્રગાઢ બને છે. Stay Updated on our shows at au...
00:06:25
ઇપી 05 - જુદાઈની જાણ
ઇપી 05 - જુદાઈની જાણ
નિત્યાની મુલાકાત આરવના મમ્મી-પપ્પા સાથે થાય છે અને તે દરમિયાન આરવ યુ.એસ. પાછો જવાનો છે, તેની જાણ નિત્યાને થતા બંનેના સંબંધમાં એક દૂરી પેદા થાય છે. નિત્યાના મનની મૂંઝવણ તેની મિત્ર માધવી જાણી જાય છે, અને તે નિત્યા અને આરવની મુલાકાત થાય તેવો પ્રયત્ન કરે છે. Stay Updated on our shows at audiopitara.com ...
00:06:17
ઇપી 06 - કૌટુંબિક જવાબદારી અને પ્રેમ
ઇપી 06 - કૌટુંબિક જવાબદારી અને પ્રેમ
માધવી નિત્યાને તેની લાગણીઓ વિશે પૂછે છે અને નિત્યા આરવ સાથેના પ્રેમનો એકરાર કરીને તેની સાથે યુ.એસ. જાય તેવો પ્રસ્તાવ આપે છે, પણ નિત્યા તેના પપ્પાની કથળતી જતી તબિયત ને કારણે યુ.એસ. જઈ નહિ શકે, અને મમ્મી પપ્પા ને તેની ખાસ જરૂર છે તેવુ જણાવે છે. આ જ મૂંઝવણ સાથે તે ઉદાસી માં એકલવાઈ થઈને આરવથી અને સામાન્...
00:06:19
ઇપી 07 - અલગ થવાનું દર્દ
ઇપી 07 - અલગ થવાનું દર્દ
આરવ નિત્યાને મનાવવાનો પ્રયત્ન કરે છે અને આ સંબંધમાં આગળ કેવી રીતે વધી શકાય તેનો નિવેડો લાવવા નો પણ પ્રયત્ન કરે છે, પરંતુ નિત્યા અને આરવની કૌટુંબિક પરિસ્થિતિને કારણે નિત્યા યુ.એસ. જવા અને આરવ ઇન્ડિયા માં રહેવા અસમર્થ હોવાથી બંને ના છૂટા પડવાના સંજોગોનું નિર્માણ થાય છે Stay Updated on our shows at aud...
00:06:34
ઇપી 08 - પરિસ્થિતિનો સ્વીકાર
ઇપી 08 - પરિસ્થિતિનો સ્વીકાર
પરિસ્થિતિને સ્વીકારીને નિત્યા કઠોરતા સાથે જીવનમાં આગળ વધી જાય છે. આરવ પણ અલગ થવાનો દર્દ તીવ્રપણે અનુભવે છે, પરંતુ કુટુંબ પ્રત્યેની પોતાની જવાબદારીઓને કારણે તેને કમને પણ પરિસ્થિતિને સ્વીકારવી પડે છે. નિત્યા સાથે સંપર્ક કરવાના આરવના વારંવાર ના પ્રયત્નો નિષ્ફળ જતા તે દર્દના ઊંડા દરિયામાં ડૂબતો જાય છે. ...
00:06:26
ઇપી 09 - સમયની સાથે સાથે
ઇપી 09 - સમયની સાથે સાથે
સમય પસાર થતાં, દર્દ સાથે જીવનમાં આગળ વધતાં, નિત્યા કારકિર્દીમાં સફળતા મેળવે છે, અને બાપુની બીમારીમાં તેમનો સહારો બની પોતાની જવાબદારીઓ નિભાવતી રહે છે તેમજ તે લગ્ન બંધનથી પણ દૂર જ રહે છે. મા બાપના વારંવારના આગ્રહથી વશ થઈ આરવ યુ.એસ. ની સિટિઝન એવી સોનિયા સાથે લગ્ન કરી જીવનમાં આગળ વધતાં એક બાળકનો પિતા બન...
00:06:30
ઇપી 10 - પરિપૂર્ણ પ્રેમ
ઇપી 10 - પરિપૂર્ણ પ્રેમ
ઘણા વીતેલા વર્ષો પછી કોઈ કારણસર ઓફિસ મીટીંગ દરમિયાન આરવના નામનો ઉલ્લેખ નિત્યાને ભૂતકાળની યાદો તાજી કરાવે છે. દરિયા કિનારે અચાનક થયેલી એક અજાણ્યા બાળક સાથેની મુલાકાત, એ વર્ષો પછી આરવ સાથેની મુલાકાતનું કારણ બને છે. આરવની પત્નીની દુનિયામાંથી વિદાય અને નિત્યાનું આરવના બાળક સાથેનું એક સ્પેશિયલ બોન્ડીંગ ત...
00:08:35